રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ પિયા ઓછા ભાવે મગફળીના સોદા થઇ રહ્યા છે. એક તરફ .૧૩૫૬.૬૦ પૈસાના ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે, બીજી બાજુ યાર્ડમાં થતી હરરાજી .૧૨૭૫ના ભાવે મગફળીના સોદા થઇ રહ્યા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ મગફળીની પુષ્કળ આવક, પાછોતરો વરસાદ વધુ વરસતા નબળી ગુણવત્તા, સીંગદાણાની મિલો અને ઓઇલ મિલોન ઓછી ડિમાન્ડ સહિતના કારણે મગફળીના બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચા જઇ રહ્યા છે. આજે બજાર ભાવ .૧૨૭૫ રહ્યો હતો તે પણ ટોપ કવોલિટીની મગફળીનો ભાવ છે, યારે નબળી ગુણવત્તાની મગફળી તો પ્રતિ ૨૦ કિલોના .૮૫૦થી .૯૫૦ સુધીમાં વેંચાઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech