ધી પ્રેસિડેન્ટ શાળાના નાના ભૂલકાઓ બન્યા શિક્ષક
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયાની ભગવદ્ ગીતાના જ્ઞાન સાથે શિક્ષણ આપતી જાણીતી "ધી પ્રેસિડેન્ટ સ્કૂલ" ખાતે ગુરૂવારે શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
અહીં શિક્ષક બનીને આવેલા નાના ભૂલકાઓ શિક્ષકનું અદ્દલ સ્વરૂપ લાગતા હતા. શાળાના સંસ્કારો અને મૂલ્ય આધારીત શિક્ષણે બાળકોને બેસ્ટ ટીચર્સ બનવા માટે સારી એવી ભૂમિકા ભજવી હતી. આ ક્યૂટ ટીચર્સ સમગ્ર શાળા પરિવાર અને વાલી મંડળ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેમ્પસના પ્રિન્સિપાલ ચંદુસરે તમામ બાળકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ આપી, આશીર્વાદ પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech