પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુરુજો દર ના ગુરુદેવ ગાદીપતિ શ્રી ભરતલાલ મસંદ સાહેબે આપ્યા આશીર્વચન: આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી સર્વાનંદ સનવાણી સહિત અનેક સમાજ દ્રષ્ટિએ તથા સંતો મહંતોએ દર્શનનો લાભ લીધો
ગુરુજો દર સ્વર્ગધામ રાજકોટ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ શુભ અવસરે ગુરુજો દરના ગુરુદેવ ગાદીપતિ શ્રી ભરતલાલ મસંદસાહેબે ઉપસ્થિત રહીને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવન સત્સંગ પ્રોગ્રામ સિંધી છેજની ધૂન તથા ગરબા સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. આ અવસરે આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી સર્વાનંદ સોનવાણી લીલારામભાઈ પોકતાણી આત્મારામભાઈ બેલાણી જગદીશ સોંનવાણી ક્રિપાલદાસ કુંદનાણી શ્રી ગુરુ મંદિરના મહંત સુખદેવ લાલ મોહેનાની કિશોર ગુરબાની તથા સર્વ ગુરુ જો દર સેવા મંડળના તમામ સભ્યોએ આ ધાર્મિક અવસરનો લાભ ભ લીધો હતો આ ઉપરાંત ખાસ મહેમાનો તરીકે ધનરાજ બખત્યાપુરી રાજેશ સંતવાણી ચંદનદાસ સુરત થી ચંદનલાલ ડોંડેચા થી પધારેલા સુરેશલાલ જલગાવ થી મનહરલાલ એન્ડ પાર્ટી જુનાગઢ થી નંદલાલ દરિયાણી અમદાવાદ હરેશ સાધવાણી અમલનેર અશોક લાલ ભાવનગર સંજયભાઈ માણાવદર અશોક જીવન ખંડવા રમેશ લાલ કુકરેજા મહેશના આસન દાસ નુ પરિવાર રાજકોટ હરેશ બરાણી જામનગર થી અનિલભાઈ નાગપાલ મુંબઈ દરિયાણી જામનગર થી અનિલભાઈ નાગપાલ મુંબઈથી ગુરુદેવના પુત્ર પ્રશાંતલાલ મસંદ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવમાં સૌપ્રથમ હવનમાં આહુતિઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થયા હતા. ત્યારબાદ સિંધી છેજની એટલે કે જુલેલાલ સાહેબના છેજના દાંડિયા પણ યોજાયા હતા અને આ મહોત્સવની ગરબા સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.આ ઉપરાંત દસ ગુરુ સાહેબની મનજી સાહેબ પૂજાપાઠ પણ કરવામાં આવ્યો હતો .આ ધાર્મિક મહોત્સવમાં રામ દરબાર એટલે કે રામ લક્ષ્મણ જાનકી તથા દાસ હનુમાનજી શિવ પરિવાર આ ધાર્મિક મહોત્સવમાં રામ દરબાર એટલે કે રામ લક્ષ્મણ જાનકી તથા દાસ હનુમાનજી શિવ પરિવારમાં શિવ પાર્વતી અને ગણેશજી અંબેમાં રાધે કૃષ્ણ ગુરુદેવ શ્રી રમેશલાલ મસંદ સાહેબ ગુરુદેવ શ્રી ગુરુ અરજનદેવ મસન્દસાહેબ
શ્રી જુલેલાલ ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યા બાદ તેમનું સ્થાપન કરવામાં આવ્યું હતું.ગુરુ જો દર, ગાયકવાડી શેરી નંબર 8 ગુરુ અરજન દેવ મકરંદ સાહેબ માર્ગ રેલવે જંકશન પાસે આવેલા આ મંદિરે અનેક ભક્તોએ દર્શનનો તથા મહાપ્રસાદ નો લાભ લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech