જામનગરમાં આવેલ મહાપ્રભુજીની બેઠકમાં ગઇકાલે ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા હતાં, આ દર્શનનો પ્રારંભ મોટી હવેલીના પ.પૂ.ગો.શ્રી રસાદ્રરાયજીએ આરતી કરીને કરાવ્યો હતો, આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતાં અને વૈષ્ણવ સમાજના અગ્રણી-કાર્યકરોએ પણ અન્નકુટ દર્શનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMહસ્તગિરિ, મુંડકીધાર અને હાથસણીના ડુંગરોમાં આખરે કુદરતી રીતે આગ ઓલવાતા તંત્રને હાશકારો
April 03, 2025 03:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech