હળવદ તાલુકાનાના મયાપુર ઈગોરાળા રોડ પર આવેલ નમેદા કેનાલ પાસેથી સરકારી દવાઓનો જથ્થો મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.સરકારી તત્રં કેવી રીતે કામ કરે છે એનાથી નાગરિકો સારી રીતે પરિચિત છે સરકારી તંત્રની બલિહારી અનેક વખત જોવા મળતી હોય છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયાપુર પાસે રસ્તે રઝળતી બોકસ પેક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થઓ મળી આવ્યો હતો. હળવદ તાલુકાના મયાપુરથી ઈગોરાળા જવાને રસ્તે આવેલા નર્મદા કેનાલ પાસે સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ લખેલું હતું.જાહેરમાં મળી આવેલી દવાઓ બાબતે હવે રાજકારણ ગરમાયું છે.જેમાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દ્રારા દવાઓના સરકારી જથ્થા મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
સિનટેકસે બીસીસીઆઈ સાથે પાર્ટનરશિપ કરી
ભુજ: ભારતની અગ્રણી અને વિશ્વસનીય કવોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેકચરર વેલ્સપન વલ્ર્ડની સિન્ટેકસ બીએપીએલએ વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૫ (ડબ્લ્યૂપીએલ)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે. આ સાથે સિનટેકસ સતત બીજા વર્ષે ડબ્લ્યૂપીએલ સાથે જોડાશે. જે સ્પોટર્સમાં મહિલાઓ માટે તકો, સમાનતા અને સશકિતકરણને વેગ આપવાના તેના પ્રયાસોને મજબૂત બનાવે છે.
દવાનો જથ્થો કયાંથી આવ્યો અને કોણે નાખ્યો
સરકારી ટેબલેટ સાથે બોટલો મળી આવતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં દવાનો જથ્થો કયાંથી આવ્યો અને કોણે નાખ્યો તે અંગે ગ્રામજનો દ્રારા તપાસની માંગ કરવામાં આવી છે. આ બાબતે હળવદ બ્લોક હેલ્થ ઓફિસર અને મોરબી જિલ્લ ા આરોગ્ય વિભાગના અધિકારી દ્રારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોની માગણી ઉઠવા પામી છે. જે દવાનો જથ્થો મળી આવ્યો છે તેમાં એકસપાયરી ડેટ તારીખ ૨૦૨૫, ૨૦૨૬, ૨૦૨૭ની સાલની પણ દવાઓ છે તો કેમ નાખી દીધી હશે? તે પણ ગ્રામજનો માં સવાલ ચર્ચાય રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech