રાજ્ય સરકાર સુશાસન ઉજવણી કરી રહી છે જેનું શ્રેષ્ટ ઉદાહરણ રાજકોટ ૧૦૮ સેવાએ આપ્યું છે. શહેરના દુધસાગર રોડ પર જ્યોતિનગરમાં રહેતા સગભૉ માતાને પ્રસુતીની પીડા ઉપડતા ૧૦૮ સેવાને કોલ કરી એમ્બ્યુલન્સની મદદ માંગી. ગણતરીની મિનિટમાં ૧૦૮ સેવા સગભૉના ઘરના દરવાજે પહોંચી તપાસ કરતાં સગભૉ માતા મમતાબહેન જયસ્વાલને પ્રસુતિ અસહનીય દુખાવો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સમાં સલામત રીતે લેવામાં આવ્યા અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે, નવજાત શિશુનો જન્મ એમ્બ્યુલન્સમાં કરવાની ફરજ છે એટલે ફરજ પરના કર્મચારી ઇ.એમ.ટી પિયુષ પરમાર અને વિજય વાળા દ્વારા તરત ટેલિફોનની ડૉક્ટર સાથે ફોન ઉપર સૂચના મુજબ સફળતા પૂર્વક પ્રસુતી કરાવી અને નવજાત શિશુ જન્મ અપાવ્યું હતો.
ત્યારબાદ રાજકોટ ESIC હોસ્પિટલ ખાતે વઘુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ESIC હોસ્પિટલ લાભ થકી વિકસિત ભારતના સંકલ્પ ને સાકાર કરતી સ્વસ્થ મહિલા શક્તિ હેઠળ વધુ સારવારના લાભ મળે છે. સગભૉ માતા અને એમનાં પરિવાર દ્વાર રાજ્ય સરકારની ૧૦૮ સેવાનું આભાર વ્યક્ત કર્યું અને આ ૧૦૮ સેવાની સામન્ય નાગરિક આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
આ રીતે ૧૦૮ સેવા ખરા અર્થમાં સુશાસન દિવસે સુશાસન વ્યવસ્થા ઉદાહરણ આપ્યું અને સફળ સુશાસન ઉજવણી કરી બતાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech