ગીરસોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સીઘી સૂચના અને માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુકત ટીમ દ્રારા તા.૧૭–૦૨ના રોજ પાટણ–વેરાવળ તાલુકાના લુમ્ભા ગામના સર્વે નં ૪૫ પૈકી ૬માં ૦૪.૯૯.૯૦ હેકટર વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનીજની સીમર પોર્ટ પ્રા.લી. – રાજમોતી પોર્ટસ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની કવોરી લીઝની જિલ્લ ા તંત્રની ટીમ દ્રારા તપાસ કરી માપણી કરવામાં આવી હતી.
આ તપાસ અન્વયે આ લીઝ વિસ્તારમાંથી ૩,૯૯,૬૨૭ મે.ટન જથ્થો વધુ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાઈ આવેલ હતું.
ઉપરોકત લીઝમાં થયેલ ગેરકાયદેસર નિકાસ બાબતે કુલ રૂા.૧૮,૧૪,૩૦,૬૫૮ જેટલી દંડકીય રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીમર પોર્ટ પ્રા. લી. કંપની દ્રારા જણાવ્યાં મુજબ તેઓ દ્રારા આ કવોરી લીઝને રાજમોતી પોર્ટસ એન્ડ શીપીંગ પ્રા.લી. અને રાજમોતી બિલ્ડર્સના નામની ભાગીદારી પેઢીને દસ્તાવેજથી વેચાણ આપેલ છે.
જે અન્વયે કંપનીએ ધારણ કરેલ જમીન લેનાર દ્રારા મંજૂરી લીધાં વગર ખરીદી કરેલ હોય, શરતભગં કરેલ છે. શરતભગં માટેની કાર્યવાહી અલગથી હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech