દેવભૂમિ દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે ટી.બી. સેનેટોરિયમ ખાતે આગામી શનિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ તથા આઈ.ટી.આર.એ. જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર 93274 55327 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech