દ્વારકામાં આવેલા એક પેટ્રોલ પંપ નજીક સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં લુડો કિંગ નામની ગેમ મારફતે પૈસાની હારજીત કરી, અને જુગાર રમી રહેલા લાલજી પરસોતમ કણજારીયા, ઇશ્વર લીરાભાઈ કણજારીયા, દીપક લખમણભાઈ નકુમ અને પરેશ પરસોત્તમભાઈ નકુમ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૧૫,૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
***
જામનગર-લાલપુરમાં વર્લીબાઝ ગીરફતાર
જામનગરના સુભાષ બ્રીજ પાસે સિન્ધીના ડેલામાં રહેતા દિનેશ થાવરદાસ સંતાણી નામના શખ્સને બર્ધનચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૭૫૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.
આ ઉપરાંત લાલપુર શિવનગર સોસાયટીમાં રહેતા દિપક સામજી માંડવીયાને ધરારનગર વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૩૨૦ અને એક ચિઠ્ઠી સાથે લાલપુર પોલીસે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech