મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શ કરાયા બાદ વિધાર્થીઓને ૬ માર્ચ સુધીની મુદત અપાઈ હતી. જોકે, હજુ ઘણા વિધાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાથી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો સમય અપુરતો હોવાનું જણાતા મુદત લંબાવવાને લઈને જાહેરનામું બોર્ડે બહાર પાડું હતું.
શિક્ષણ વિભાગ દ્રારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ શ કરવામાં આવેલી છે. જેમાં ધોરણ–૯થી ૧૨ સુધીનું શિક્ષણ પ્રા કરી શકે તે માટે રાયના ૨૫૦૦૦ તેજસ્વી વિધાર્થીને દર વર્ષે પસદં કરીને સ્કોલરશીપ આપવામાં આવે છે. રાય પરીક્ષા બોર્ડ દ્રારા આગામી પરીક્ષા માટે વિધાર્થીઓ ૧૧ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. પરીક્ષા બોર્ડ દ્રારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે ૨૯ માર્ચે પરીક્ષા લેવાશે. ધોરણ–૧થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા સળગં અભ્યાસ કરી ધોરણ–૮નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ૧માં પ્રવેશ મેળવી ધોરણ–૮ સુધીનો સળગં અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિધાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓ માટે જેમાં પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કાર્યવાહી ૨૫ ફેબ્રુઆરીથી શ કરવામાં આવી હતી અને વિધાર્થીઓ ૬ માર્ચ સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
જોકે, ૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ ઘણા વિધાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો છે. જે મુજબ હવે જ્ઞાન સાધના મેરિટ સ્કોલ૨શીપ માટે વિધાર્થીઓ ૧૧ માર્ચ સુધી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૨૯ માર્ચના રોજ રાય પરીક્ષા બોર્ડ દ્રારા પરીક્ષા લેવામાં આવશે.
અહીં નોંધવું જરૂરી છે કે રાય પરીક્ષા બોર્ડ દ્રારા આગામી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા અને લઈને જાહેરનામું બહાર પાડું હતું. જેમાં પરીક્ષા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨૫ ફેબ્રુઆરી સુધી શ કરવામાં આવી હતી વિધાર્થીઓએ ૬ માર્ચ સુધી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ હતી આમ છતાં કેટલાક વિધાર્થીઓ ફોર્મ ભરવામાં રહી જતા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech