વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે.પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે. વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતુ.તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેકંડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.
એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોયુ હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. ૬ જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશીંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે કરી ખાસ મુલાકાત
April 11, 2025 02:10 PMલાભ મેળવનાર લોકોની ભાજપના આગેવાનોએ લીધી મુલાકાત
April 11, 2025 02:09 PMપોરબંદર તરસ્યુ રહે નહી તે માટે મનપા દ્વારા હાથ ધરાયા પ્રયાસો
April 11, 2025 02:08 PMઆવતીકાલે બાલાહનુમાન મંદિરે બાર હજાર કિલો લાડુની પ્રસાદીનું થશે વિતરણ
April 11, 2025 02:07 PMમાધવપુરના મેળામાં ૧૦૮ ની ટીમે ૭૦ થી વધુ લોકોને આપી તાકીદની સારવાર
April 11, 2025 02:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech