શહેરના આડોડિયાવાસમાં રહેતી મહિલાના મકાનમાંથી એલસીબીએ વિદેશીદારૂ અને બિયરના ટીન મળી રૂ. ૧૧, ૮૫૦નો મુદ્દામાલ કબ્જે કરી દરોડા દરમ્યાન ફરાર બનેલી મહિલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરના આડોડિયાવાસમાં રહેતી જયશ્રીબેન સરજુભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી રૂમમાં તપાસ કરતા રૂમમાં રહેલા એક મોટા થેલામાંથી વિદેશી દારૂની ૧૧૫ બોટલ અને બિયરના ટીન મળી આવતા કુલ રૂપિયા ૧૧, ૮૫૦નો મુદ્દામાલ કબ્જે લઈ દરોડા દરમ્યાન ફરાર બનેલ જયશ્રીબેન સરજુભાઈ પરમારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech