15 હજારની રોકડ અને પત્તા કબ્જે : ભગવતીપરામાં આંકડા શાસ્ત્રીની અટક
જામજોધપુરના પરડવા ગામે પાવર હાઉસ સામેના વાડી વિસ્તારના કાચા રસ્તે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને 15700ની માલમતા સાથે પકડીલેવાયા હતા આ ઉપરાંત એક વર્લીબાઝ પોલીસની ઝપટમાં આવ્યો હતો.
જામજોધપુરના પરડવા વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા પરડવાના ભોવાન પોલા ઓડેદરા, દેશીંગા ગામના સવદાસ પરબત કંડોરીયા, કુતીયાણાના કરીમ અલારખા બિંજુડા, ઇશ્ર્વરીયા ગામના અરજણગર શંકરગર અપરનાથી અને ખાગેશ્રી ગામના લખમણ પીઠા વાણીયા નામના શખ્સોને દરોડા દરમ્યાન રોકડ 15700 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
આ ઉપરાંત જામજોધપુરના ભગવતીપરામાં રહેતા વિઠ્ઠલ કારા વરાણીયા નામના શખ્સને આ વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા રોકડા 950 અને એક કાપલી સાથે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech