જોડિયા તાલુકાના તારાણા ગામે આવેલ આજી-૪ ડેમ ઉપર આપવામાં આવેલ પારાના જંગલ કટીંગ નું કામ ચાલુ છે જે કામ દર વર્ષે મજૂરોથી કરવામાં આવતું પરંતુ આ વખતે કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા જે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીનથી કરવામાં આવે છે જેથી કરીને પારામાંથી પાણીનો ઓજ લીકેજ થતા તારાણા ગામના આજુબાજુના ખેતરોમાં નુકસાન થવા જઈ રહ્યું છે અને પાળાને પણ ઘણું નુકસાન થાય છે આ પારો લીક થતા પાણીનો ઓજ આજુબાજુના તારાણા ગામના ખેડૂતોના ખેતરોમાં જતા નુકસાન થાય છે આ અંગે તારાણા ગામના ખેડૂતો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર બે ધ્યાન છે અને ધ્યાન આપતું નથી.જેથી તારાણા ગામના ખેડૂતો દ્વારા પારા રીપેર કરવા અને જંગલ કટિંગનું કામ ચોકસાઈ થી કરવા ઉગ્ર માંગ ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech