બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ ઈશા દેઓલે તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવાની માહિતી આપી હતી. 11 વર્ષ સાથે રહ્યા બાદ હવે ઈશા અને ભરતનો સંબંધ તૂટી ગયો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઈશાના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન ઈશા દેઓલ ફરી એકવાર ચર્ચામાં છે. ઈશા દેઓલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈશાના હોઠ વિચિત્ર લાગી રહ્યા છે અને આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ક્લિપ જોયા બાદ લોકો ધરમેન્દ્રની દિકરી ઈશાને ટ્રોલ કરી રહ્યા છે.
ઈશા દેઓલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા સાથે વાત કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ અને તેની બહેન આહાના દેઓલ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મથુરામાં તેમની માતા હેમા માલિની માટે પ્રચાર કરતી જોવા મળી હતી. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધાની નજર ઈશાના હોઠ પર ટકેલી છે. લોકોએ આ ક્લિપ પર ટિપ્પણી કરતા ઘણી વાતો કહી.
ઇશા દેઓલનો આ વીડિયો જોઇને એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ છે કે આ બધુ શું કરાવી દીધુ? ચહેરો બગાડીને મુકી દીધો..જો કે એક પછી એક એમ યુઝર્સે જાતજાતની કોમેન્ટ્સ ઇશાના આ વીડિયો પર કરી છે. જો કે કેટલાક ફેન્સને આ વીડિયો પસંદ પડી રહ્યો છે તો અનેક લોકો આ વીડિયો જોઇને જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઓધવધામના શ્રી મંદિરોના ૪૧ માં પાટોત્સવની ઉજવણી
April 21, 2025 11:21 AMચીની કંપનીએ બનાવી આંખ મારતી મહિલા રોબોટ: હજારો લોકો સાથે મેરેથોન પણ દોડી
April 21, 2025 11:20 AMજમશેદપુરમાં કરણી સેનાના પ્રદેશ પ્રમુખની ગોળી ધરબી કરપીણ હત્યા
April 21, 2025 11:17 AMનિશિકાંત દુબેની મુશ્કેલી વધી શકે છે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માંગ
April 21, 2025 11:15 AMધારાસભ્ય દિવ્યેશ અકબરી સતત ત્રીજા દિવસે જનતાના દરબારમાં ઉપસ્થિત
April 21, 2025 11:13 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech