ડિસેમ્બર મહિનાના અંતિમ સાહે રાયભરની તાલુકા પંચાયતોની ચુટણીની જાહેરાત થાય તેવી સંભાવના વચ્ચે રાય ચૂંટણી આયોગ દ્રારા તૈયારીઓ શ કરી દેવાય છે. તે અંતર્ગત ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાના ઇલેકટ્રોનિક વોટિંગ મશીન તૈયાર કરવા સંબંધે વિવિધ જિલ્લ ાઓમા
ભેલના ઇજનેરો દ્રારા ઇવીએમની પ્રથમ ચકાસણીની પ્રક્રિયા શ કરવામા આવી છે.આ તકે આઇટીઆઇના અધિકારી, કર્મચારીઓને પણ ઉપસ્થિત રાખવામાં આવી રહયા છે.
સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ એવી તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ત્યાર બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. ત્યારે ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરવા સાથે ઓબીસી વર્ગને ૨૭ ટકા બેઠકોની ફાળવણી કરવાનો અમલ પણ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણીથી તેના અમલની શઆત થવાની છે. જેને લઇને રાય ચૂંટણી આયોગ દ્રારા તાલુકા પંચાયતની વિવિધ બેઠકોનું રોટેશન તબક્કાવાર પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આગામી તારીખ ૨૦મી બાદ ડિસેમ્બરના છેલ્લ ા સાહમાં ચૂંટણીની જાહેરાતની પુરી શકયતા છે. ત્યારે ચૂંટણી તત્રં પણ તૈયારીઓ માટે હરકતમાં આવી ગયું છે. જેમા ઇવીએમનું ફસ્ર્ટ લેવલ ચેકિંગ શ કરાયું હતું. ભેલના ઇજનેરોએ આઇટીઆઇનો સ્ટાફ અને તાલુકા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીના ચૂંટણી તંત્રના અધિકારી, કર્મચારીઓની ઉપસ્થિતિમાં વોટિંગ મશીન ચેકિંગ શ કરવામા આવયા છે
મતદાન મથકની સંખ્યાના ૧૫% વધુ ઇવીએમ તૈયાર રાખવામાં આવશે
રાય ચૂંટણી આયોગ ના સુત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ મતદાન મથકોની સંખ્યાની સામે ૧૫ ટકા જેટલા વધારાના ઇવીએમ તૈયાર રાખવામાં આવશે તેમાં કોઇપણ મતદાન મથકમાં કોઇ ઇવીએમ ક્ષતિગ્રસ્ત થાય તો તુરતં તેને બદલાવી શકાય તેના માટે ૧૦ ટકાની સંખ્યામાં ઇવીએમ અનામત રાખવામાં આવે છે. યારે કર્મચારીઓને તાલીમ આપવા માટે ૫ ટકા ઇવીએમ રાખવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech