રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રિકવરી ડ્રાઇવ અંતર્ગત આજે ગુંદાવાડી મેન રોડ સહિતની બજારોમાં આઠમ મિલકતો સીલ કરીને બપોર સુધીમાં રૂ.૫૭ લાખની રિકવરી કરવામાં આવી હતી.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં-૭માં વિજય પ્લોટમાં આવેલ શેરી નં-૧૫ માં ૨-યુનિટને સીલ, કડિયા નવ લાઇનમાં શિવ ચેમ્બર્સમાં ફર્સ્ટ ફલોર ઉપર ૧ યુનિટને સીલ, બંગડી બજારમાં ’રિદ્ધિ સિદ્ધિ ચેમ્બર્સ સેકન્ડ ફલોર ઉપર શોપ નં.૧ ને સીલ, વોર્ડ નં-૧૩માં પપૈયા વાડીમાં પંચશીલ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર શોપ નં.૧ ને સીલ, વોર્ડ નં.૧૪માં ગુંદાવાડી મેઇન રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક કોમપ્લેક્ષ સેકન્ડ ફલોર શોપ નં.૨૧૮ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૪,૦૦૦ થઇ હતી.ઉપરોક્ત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા વોર્ડ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech