એનિમલ લવર્સ ગ્રુપની સેવા પ્રવૃત્તિ
ભાણવડની જાણીતી સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હાલ ઉનાળાના દિવસોમાં અબોલ પક્ષીઓને સહાયભૂત થવાના આશયથી આગામી મંગળવાર તારીખ 18 ના રોજ ભાણવડના રણજીત પરા વિસ્તારમાં આવેલા શિવ બળદ આશ્રમ ખાતે સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવનાર છે. હાલ આકરી ગરમીના દિવસોમાં અબોલ પક્ષીઓને પીવાના પાણી તેમજ આશ્રય સ્થાન મળી રહે તે માટે ઉપરોક્ત લાભ લેવા નગરજનોને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબામણબોર પાસે કમ્પાઉન્ડમાં ટી.સીમાંથી કોપર પ્લેટ,ઓઇલ સહિત ૪ લાખની ચોરી
March 17, 2025 02:52 PMબંબોઇ સાપને બે નહીં પરંતુ એક જ હોય છે મોઢુ
March 17, 2025 02:50 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા એક ડઝન જેટલા વાહનચાલકોની થઇ ધરપકડ
March 17, 2025 02:49 PMઓસામા બિન લાદેન અલકા યાજ્ઞિકના અવાજનો જબરો ચાહક હતો
March 17, 2025 02:49 PMબોખીરામાં શ્ર્વાનને મોતને ઘાટ ઉતારનાર બે શખ્શો સામે અંતે થઇ એફ.આઇ.આર.
March 17, 2025 02:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech