દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી મોકલનાર આરોપી ઝડપાયો
તાજેતરમાં જ દક્ષિણ દિલ્હીની એક ખાનગી સ્કૂલને બોમ્બની ધમકી ધરાવતો મેલ મોકલવામાં આવ્યો હતો, જેના પછી દિલ્હી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તપાસમાં જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે. ધમકી આપનાર આરોપી જે માત્ર 14 વર્ષનો છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે આરોપી બાળકને કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને શાળામાં જવાનું મન નહોતું એટલે રજા માટે તેણે આવું કર્યું હતું. આટલું જ નહીં અસત્યને સત્ય બનાવવા માટે તેણે પોતાની શાળા સિવાય એક-બે અન્ય શાળાના નામ પણ ઉમેર્યા હતા. હવે પોલીસ વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech