લોધિકાના રાવકીમા આવેલી ફેકટરીમાં કામ કરતા યુવકને ૧૫ દિવસી ઝાડા-ઉલ્ટી અને તાવ બાદ બેભાન ઇ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો જ્યાં બેભાન હાલતમાં જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે.
ઉનાળાની ગરમીમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો ઇ રહ્યો છે જેના કારણે હોસ્પિટલ અને ક્લિનિકમાં દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે.ત્યારે ઝાડા ઉલ્ટી અને તાવમાં યુવકે જીવ ગુમાવ્યો છે.
મૂળ બિહારનો વતની અને લોધીકાના રાવકી ગામે સાગર ફાઉન્ડરી નામના કારખાનામાં કામ કરતો દિનેશ ચંચલરામ (ઉ.વ.૩૦) નામનો યુવક સવારે નવેક વાગ્યે કારખાનાની ઓરડીમાં હતો ત્યારે બેભાન ઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામા આવ્યો હતો જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બેભાઈ એક બહેનમાં નાનો હતો અને સંતાનમાં એક દીકરો એક દીકરી છે, પરિવારના કહેવા મુંજબ દિનેશને ૧૫ દિવસી તાવ આવતો હતો અને બે દિવસી ઝાડા ઉલ્ટી પણ યા હતા નજીકની હોસ્પિટલમાંથી દવા પણ લીધી હતી. સવારે છાતીમાં પણ દુખતું હોવાની ફરિયાદ કરતો હતો અને અચાનક બેભાન ઈ જતા સિવિલમાં ખસેડાતા ત્યાં દમ તોડી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech