લાલપુરના મીઠોઇ ગામ રસ્તે રહેતા ખેતીકામ કરતા સિઘ્ધરાજસિંહ જાડેજાએ મેઘપર પડાણા પોલીસમાં જાહેર કરેલ કે, આશરે ૩૫ થી ૪૦ વર્ષનો અજાણ્યો પુરુષ છેલ્લા ૭-૮ દિવસથી મોડપર પાટીયાથી મીઠોઇ પાટીયા સુધી રખડતો ભટકતો હતો અને તા. ૫-૧૦-૨૩ના રોજ મીઠોઇ પાટીયા પાસેના બસ સ્ટેન્ડમાં મરણ ગયેલ હાલતમાં મળી આવેલ તેમજ તેમના વાલી વારસની ભાળ મળેલ ન હોય, અજાણ્યો પુરુષ પાંતળા બાંધાનો અને શરીરે આછા ખાખી કલરનું પેન્ટ પહેરેલ છે, વાને શ્યામવર્ણ, દાંત મોટા છે, ઉચાઇ આશરે ૫.૫ ફુટના છે, વાલી વારસ અંગે કોઇને જાણ થાય તો મેઘપર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. મૃતદેહને જી.જી. હોસ્પીટલના કોલ્ડરુમમાં રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech