ધ્યાનમાં રાખીને રાજય સરકારના ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડીપીઆરની દરખાસ્ત મંગાવવામાં આવી છે રાજયભરમા છ એક્સપ્રેસના વિકાસ માટે ફિઝિબિલિટી રિપોર્ટ અને ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા ક્ધસલ્ટન્ટ પાસે દરખાસ્ત મંગાવાય છે.
નમો શક્તિ અને અમદાવાદી સોમના અને દ્વારકા માટે ના નવા હાઇવે ની જાહેરાત બાદ એક્સપ્રેસવે ઉપરાંત અન્ય ચાલુ નિર્માણ આધીન એક્સપ્રેસવે ની તૈયારીઓના ભાગરૂપે રાજ્ય કોઈ પણ ખૂણેી ૧૦૦ કિલોમીટરના અંતરે મળી રહે તે પ્રકારના ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે નિર્માણ માટેના ટેન્ડર બીડ બહાર પડશે.
સમગ્ર એક્સપ્રેસવે માનવ વસ્તીવાળા વિસ્તારમાંી ઓછામાં ઓછા પસાર ાય તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કોઈપણ ગામ કે શહેરમાંી પસાર નહીં ાય વર્તમાન હાઇવે ી અલગ ગ્રીનફિલ્ડ હાઇવે બનાવવામાં આવશે. ડીપીઆર માં સંપૂર્ણ હાઇવે ડિઝાઇન સિમેન્ટ કોંક્રેટ ડામર કપચીના રોડ બનાવવાના વિકલ્પોની સૂચના સ્ટ્રક્ચર ડિઝાઇન સર્વિસ રોડના લેઆઉટ અને વિગતવાર ખર્ચના અંદાજો પર્યાવરણીય અને સામાજિક મૂલ્યાંકન અને સલામતી નું સમાવેશ કરવાનો રહેશે આ માટે જમીન સંપાદિત કરવી પડે તો સંબંધિત માલિકોને વળતર મળે અને વન્ય અભ્યારણો કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને બાકાત રાખવા જેવી બાબતો પર ધ્યાન રાખવાનું રહેશે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં સાત જેટલા નવા એક્સપ્રેસવે ના રૂટનું નિર્માણ કરવા જઈ રહી છે ડીસા પીપાવાવ નમો શક્તિ એક્સપ્રેસવે ની લંબાઈ ૪૩૦ કિલોમીટર અંદાજિત ખર્ચ ૩૯,૧૨૦ કરોડ રુટ ડીસા ી સુરેન્દ્રનગર સ્કીમ સુરેન્દ્રનગર ી પીપાવાવ નું રહેશે. જ્યારે અમદાવાદી દ્વારકા સોમના પોરબંદર એક્સપ્રેસવે ની લંબાઈ ૬૮૦ કિલોમીટરની રહેશે રૂટ અમદાવાદ ી રાજકોટ ૧૭૦ કિલોમીટર રાજકોટ ી દ્વારકા ૨૦૯ કિલોમીટર રાજકોટ ી વાયા જેતપુર પોરબંદર ૧૯૦ કિ.મી અને જેતપુર ી સોમના ૧૧૦ કિ.મી ના હાઇવે ના નિર્માણ પાછળ ૫૭,૧૨૦ કરોડ ખર્ચનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરનાં ટાણા રોડ પર આવેલી ખુલ્લી વાલકુંડીમાં નીલગાય ખાબકતા મોત
May 17, 2025 05:01 PMસિહોરમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝડપાયા
May 17, 2025 04:58 PMપૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 04:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech