હાપા માર્કેટીંગ યાર્ડમાં વર્ષ દરમિયાન અનેક જણસની આવકો થાય છે સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસ વેચાણ માટે હાપા માર્કેટીંગ યાર્ડમાં આવે છે હાપા માર્કેટીંગ યાર્ડમાં દરેક જણસના સારા એવા ભાવ મળતા હોવાથી મોડી રાતથી જ વાહનોની કતાર લાગી જતી હોય છે.આજે જીરુંની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે જીરુંના 250 વાહનોમાં અંદાજીત 17 હજાર ગુણી આવક થવા પામી છે જે અત્યાર સુધીના ઈતિહાસની વધુ આવક થઈ છે.ગઈ કાલ રાતથી નૂરી ચોકડીથી હાપા યાર્ડના ગેઈટ સુધી જીરૂના વાહનોના થપ્પા લાગી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલા સનસ્ક્રીન લગાવવું કે મોઇશ્ચરાઇઝર? જાણી લો સાચી રીત
March 19, 2025 04:29 PMટ્રકનું ટાયર ફાટતા દંપત્તિ ઈજાગ્રસ્ત
March 19, 2025 04:18 PMદેવગાણા ગામે શિક્ષકે નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારતા સારવાર હેઠળ
March 19, 2025 04:16 PMકુંભારવાડામાં વધુ ૫૦ જેટલાં દબાણ તોડી પડાયા
March 19, 2025 04:12 PMહાથમાં બંદૂક રાખી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સ ઝડપાયો
March 19, 2025 04:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech