ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક ઉછાળો યથાવત છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના દૈનિક કેસોમાં એક મોટો ઉછાળો સૂચવે છે. આ સાથે જ કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 615 પર પહોંચી ગઈ છે, જે આરોગ્ય તંત્ર માટે ગંભીર પડકાર ઊભો કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 15 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે સંભવિત ચોથી લહેરનો સંકેત આપી રહ્યો છે.
રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. લોકોને કોવિડ પ્રોટોકોલનું સખત પાલન કરવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે. હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા અને પૂરતી વ્યવસ્થા જાળવવા સૂચનાઓ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech