મોરબીમાં યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવામાં ફસાવી રૂપિયા ૩ લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને પિયા આપવા દબાણ કરી ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ખેવારીયા ગામે રહેતા વશં મહેશભાઈ ઉભડીયા (ઉ.વ.૧૯) નામના યુવાને આરોપીઓ મહેશ ઉર્ફે રાહત્પલ રામભાઈ ડાંગર, શિવમ બાબુભાઈ જારીયા અને દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહે ત્રણેય ગજડી તા. ટંકારા અને એક અજાણ્યો માણસ એમ ચાર આરોપીઓ વિદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિનાયક હોન્ડા શો મમાં નોકરી કરતો હોવાથી શિવમ જારીયા અવારનવાર આવતા તેને ઓળખતો હતો અને તેને ક્રિકેટ ગુ એપ્લીકેશન ઉપયોગ કર હાલ આઈપીએલ મેચ ચાલે છે. જેમાં ક્રિકેટ મેચ રમવાના રન થાયનો થાયના મેસેજ મારામાં નાખજે કહેતા ફરિયાદી અને મિત્ર મહેશ ડાંગરને સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ એટલે જીત હારના પિયાનો હિસાબ રવિવારથી રવિવાર સુધી રમી સોમવારે કરવાનો રહેશે અને પૈસા તું મને આપજે તેમ કહ્યું હતું જેથી તા. ૨૫–૦૪–૨૦૨૫થી મોબાઈલમાં ક્રિકેટ લાઈનગુ ડાઉનલોડ કરી તેમાં ક્રિકેટ મેચ જોઇને શિવમ જારીયાના મોબાઈલમાં રન થાયનો થાયના સોદા દરરોજ વોટસએપમાં નાખતો હતો અને શિવમ જારીયા દરરોજ કેટલા જીત હાર થયેલ તેનો મેસેજ નાખતો હતો.
મેસેજ જોઇને ડીલીટ કરી નાખતો હતો બાદમાં શિવમ જારીયા પાસેથી ૧.૧૦ લાખ જેટલી રકમ જીતતો હતો પરંતુ તેને કહ્યું તારે પિયા જોતા હોય તો ૫૦ હજાર ઉપરના સોદા નાખવા પડશે જેથી મજબૂરીમાં શિવમ જારીયા સાથે ક્રિકેટ મેચના સોદા નાખતો હતો અને તા. ૨૭–૦૪–૨૫ ના રોજ સોમવારે હિસાબ કરતા શિવમ જારીયાએ તું . ૪૦ હજાર હારી ગયો છો જેથી હાલ પિયા નથી કહેતા શિવમ જારીયાએ તેના મિત્ર રાહત્પલ ડાંગર સાથે મોબાઈલ પર ફોન કરીને વાત કરી રાહત્પલ ડાંગરને આપતા રાહત્પલ ડાંગરે ગાળો આપી તારે ૪૦ હજાર આપવા પડશે નહીતર શો મે આવી તને ઉપાડી જઈશ કહીને ધમકી આપી હતી જેથી શિવમ જારીયામાં તા. ૦૬–૦૫–૨૫ ના રોજ ૧૫ હજાર બેંક એકાઉન્ટમાંથી ગૂગલ પે કર્યા હતા અને તા. ૦૭–૦૫–૨૫ ના રોજ શિવમ જારીયામાં ૪૦૦૦ ગૂગલ પે કર્યા બીજા પિયા ૨૦ હજાર રોકડા આપ્યા હતા અને મેચ ચાલુ હોવાથી ફરી સોદા નાખતો હતો
ભારત પાકિસ્તાન યુધ્ધને કારણે આઈપીએલ મેચ બધં થતા ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ હોવાથી તેમાં સોદા નાખતો હતો અને શિવમ જારીયાએ તું ફરીવાર અમારી સાથે ૩ લાખ હારી ગયો છો કહેતા ફરિયાદી યુવાને પિયા નથી તા. ૧૧–૦૫–૨૫ ના રોજ શિવમ જારીયાના મોબાઈલ અને મહેશ ડાંગર મોબાઈલમાંથી ધમકી આપતા હતા કે તારે પિયા આપવા પડશે નહીતર ઘરે આવીને ઉપાડી લેશું કહીને ગાળો બોલી ધમકી આપતા હતા જેથી નંબર બ્લોકમાં નાખી દીધા હતા અને તા.૧૫ના રોજ ફરિયાદી વશં અને તેનો મિત્ર મનોજ મુછડીયા બંને બપોરે એકાદ વાગ્યે એકટીવા અને મનોજભાઈ તેના મોટરસાયકલમાં મોરબી કંડલા બાયપાસ કામધેનું પાસે ધ્રુવ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યો ઇસમ બે મોટરસાયકલ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહેશ ડાંગરે ફરિયાદીનો ફોન લઇ લીધો હતો અને એકટીવા મહેશ બેસી ગયો અને યુવાનનું એકટીવા ચલાવવા લાગ્યો હતો જેને વાવડી, ચાચાપર, ખાનપર અને ગજડી ગામ બાજુ લઇ ગયા હતા અને એકટીવામાં બેસાડી પિયા આપવા દબાણ કરતો હતો અને મોબાઈલમાંથી કાકા સાગર રમેશભાઈ મેરજાને ફોન કરી કહ્યું કે મહેશ ઉર્ફે રાહત્પલ અપહરણ કરી લઇ ગયો જેથી આરોપી જેલ રોડ પર આવી ઉતરી ગયો અને એકટીવા આપી દીધું હતું
આમ આરોપી શિવમ જારીયાએ ક્રિકેટ સટ્ટોની લાઈન ગુ એપ્લીકેશનથી ક્રિકેટના સોદા મોબાઈલમાં નખાવી હારજીત માટે મહેશ ઉર્ફે રાહત્પલ સાથે વાતચીત કરી પ્રથમ ૪૦ હજાર ચૂકવી આપ્યા બાદમાં ૩ લાખ હારી જતા આરોપીઓએ ગાળો આપી ઉઘરાણી કરી મહેશ ઉર્ફે રાહત્પલ ડાંગર, શિવમ જારીયા અને દિવ્યેશ ડાંગર તેમજ અજાણ્યો ઇસમ એકટીવામાં બેસાડી અપહરણ કરી લઇ જઈને ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech