રાજકોટ જિલ્લામાં વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં વાહનના ધર્ંધાીએ રાજકોટમાં રહેતા અને જેતપુરમાં ઓફિસ ધરાવનાર શખસ તેની ઓફિસમાં કામ કરનાર શખસ સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ કરી છે.જયારે ઉપલેટમાં કપડાના ધર્ંધાીએ ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં સરદારપુર રોડ તળાવના કાંઠે રહેતા અને વાહનના ધંધા સો સંકળાયેલા મુકેશ શામંતભાઈ પગી(ઉ.વ ૩૦) નામના યુવાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના કિર્તીરાજસિંહ સજુભા ગોહિલ અને જુનાગઢના વિશ્વરાજસિંહ ગોહિલના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે વર્ષ ૨૦૧૧ ી વાહનોનો ધંધો કરે છે પરંતુ લોકડાઉન તા ધંધો પડી ભાંગ્યો હતો. ત્યારબાદ ગાડીનું એન્જિન બનાવવું હોય તે માટે પૈસાની જરૂર પડતા નવાગઢમાં એસબીઆઇ બેન્કવાળી શેરીમાં ઓફિસ ધરાવનારા રાજકોટના કિર્તીરાજસિંહ ગોહિલ પાસેી વ્યાજે પૈસા લીધા હતા. બાદમાં ફરી પૈસાની જરૂર પડતા તેની પાસેી રૂપિયા ૭૫ હજાર ૭ ટકા લેખે બુલેટ ગીરવે મૂકી વ્યાજે લીધા હતા. ફરિયાદી આરોપી કીર્તિરાજસિંહ પાસેી કુલ રૂપિયા ૪.૦૯ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા જેના બદલામાં ૩.૫૦ લાખ આપી દીધા હોવા છતાં કિર્તીરાજસિંહ ગોહિલ તા તેની ઓફિસમાં કામ કરતો તેનો સંબંધી વિશ્વરાજસિંહ ગોહિલ પઠાણી ઉઘરાણી કરી હજુ તારે ૩.૧૦ લાખ તા બે મહિનાનું વ્યાજ ૮૮,૦૦૦ આપવાના છે તેમ કહી ધમકીઓ આપતા હોય તેી યુવાને આ ફરિયાદ નોંધાવી છે.
અન્ય એક ફરિયાદમાં ઉપલેટામાં પંચ હાટડી ચોક ખાટકીવાસ પાસે રહેતા રેનિસ હુસેનભાઇ પઠાણ (ઉ.વ ૨૯) નામના યુવાને જયદીપ ભુપતભાઈ માકડ (રહે. ઉપલેટા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, તે જૂના કપડાં વેચવાનો ધંધો કરે છે પૈસાની જરૂર હોવાી વર્ષ ૨૦૨૧/ ૨૨ માં મિત્ર મારફત જયદીપ કાઠી પાસેી અઢી પોણા ત્રણ વર્ષ પૂર્વે વ્યાજે રકમ લેવા ગયો હતો ત્યારે આરોપીએ કહ્યું હતું કે, કોઈ વસ્તુ આપવી પડશે જેી યુવાને પોતાની કાર કે જેની કિંમત સાડા ચાર લાખ હોય તે ગીરવે મૂકવાની વાત કરી હતી તેના બદલામાં ૧.૫ લાખ આરોપી આપવાની વાત કરી હતી અને રૂપિયા ૧૦૦૦ નો હપ્તો આપવાનો રહેશે તેમ કહ્યું હતું. બાદમાં યુવાને આ રકમ વ્યાજે લીધી હતી. દરરોજના રૂપિયા ૧,૦૦૦ લેવા માટે જયદીપ રૂબરૂ આવી લઇ જતો હતો. આ રીતે તેને ૭૦,૦૦૦ આપી દીધા હતા પરંતુ બાદમાં યુવાન વ્યાજનો હપ્તો ચૂકવી શકે તેમ ન હોય તેને કહેતા તેણે કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કર તારે મારા વ્યાજના રૂપિયા તો આપવા જ પડશે નહીંતર તારી કારની આરસી બુક મને આપી દે અને વેચાણ લખાણ કરી આપ તેમજ જયદીપે ધમકી આપી હતી કે જો તું મને મૂળ રકમ તા વ્યાજની રકમ નહીં આપે તો વ્યાજ ના પૈસા કઢાવતા મને આવડે છે. જેી અંતે યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech