જામનગરમાં રહેતી એક મહિલાને ખંભાળિયા ના એક શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, જેની સાથે હવે સંબંધ રાખવો નથી તેમ જણાવતાં યુવકે મહિલા ને ધમકી આપી હતી.
જામનગરમાં રણજીતસાગર માર્ગે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી મા રહેતી ૩૮ વર્ષ ની એક પરિણીત મહિલા, કે જેના પતિનું અવસાન થઈ ગયું હોવાથી પોતાના સંતાન સાથે એકલી રહેતી હતી, અને તેણીને ખંભાળિયા તાલુકા ના ભાડથર ગામ ના અઝીઝ ઇબ્રાહીમભાઇ શાહમદાર સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ આ મહિલા હવે સબંધ રાખવા માંગતી ન હોય માટે યુવક ને ના પાડી હતી.
આથી ઉશ્કેરાયેલા અઝીઝ શાહમદારે મહિલા ને જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. આ અંગે મહિલા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMખંભાળિયાના ભરાણા ગામેથી ઘોડા ડોક્ટર ઝડપાયો
May 20, 2025 10:58 AMજામનગર જિલ્લાના દરીયા કિનારાના 100 ગામમાં લગાશે સાયરન.
May 20, 2025 10:52 AMજિલ્લા સંકલન-ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતાં હેમંત ખવા
May 20, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech