ખંભાળિયા તાલુકાના હાપા લાખાસર ગામે રહેતા સંજયભાઈ પીઠાભાઈ નંદાણીયા નામના 29 વર્ષના યુવાન નજીકના કંડોરણા ગામના પાટીયા પાસે આવેલી મુરલીધર હાર્ડવેર નામની દુકાનમાં કોઈ ચીજ વસ્તુ લેવા ગયા હતા. ત્યારે આ સ્થળે હાપા લાખાસર ગામના સુરેશ નાથાભાઈ છૈયા નામના શખ્સે એકાએક આવી, અને કોઈ કારણસર તેમના ઉપર ધારિયા વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઈજાઓ કરી, લોહી લુહાણ કરી મુકતા આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી સંજય નાથાભાઈ સામે આઈપીસી કલમ 324, 325, 326 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech