વિશેષમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કોઇ પણ સંજોગોમાં ફૂડ પેકેટની જરૂરિયાત ઉપસ્થિત થાય તો ત્વરિત વ્યવસ્થા થઇ શકે તે માટે આજે સાંજે કલેકટર કચેરી ખાતે રાજકોટ શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મિટિંગ યોજવામાં આવનાર છે.
પેટ્રોલ-ડિઝલ તેમજ અનાજ-કિરાણા સહિતની ચીજ વસ્તુઓના સ્ટોક ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. રેવન્યુ સ્ટાફની રજાઓ રદ કરાઇ છે અને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ દ્વારા રાજકોટની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMપોરબંદરમાં અદાણી ગેસની પાઇપલાઇનથી રોડને થયો ગેસ!
May 16, 2025 04:48 PMશ્રી હરિમંદિરના શિખરે સુર્યોદય
May 16, 2025 04:47 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech