મેઘરાજા અનરાધાર વર્ષી અનેક ગામોમાં તબાહી સર્જી દીધી છે. ભાદર કાંઠા વિસ્તારના તેમજ ભાયાવદર પંકના ગામોની જમીન અને ઘરોમાં ભારે પાણીના કારણે પારાવાર નુકસાની યેલ છે. તેનો કયાસ કાઢવા ગઇકાલે જિલ્લ ા કલેકટર તંત્રની ટીમ સો અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં મુલાકાત લીધી હતી.
જિલ્લ ા કલેકટર પ્રભવ જોશી, પ્રાંત અધિકારી લિખીયા, મામલતદાર મહેશ ધનવાણી, જિલ્લ ા વિકાસ અધિકારી ગવ્હાણે, ટીડીઓ ચાવડા અને પાટણવાવના પીએસઆઇ ચાવડા સહિતની ટીમ સૌપ્રમ તાલુકાના માંજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની સાઇટ નિરિક્ષણ કર્યા બાદ ભાયાવદર પંકના ગામોની સનીક અધિકારીઓ પાસેી માહિતી મગાવ્યા બાદ તમામ કાફલો ભાદર કાંઠાના સમઢીયાળા, લાઠ, મજેઠી, તલંગણા, ભિમોરા, કંઢચ સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સો ચર્ચા કરી વિગતો મેળવી હતી.
જિલ્લ ા કલેકટર પ્રભવ જોશીની મુલાકાત દરમિયાન લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ જણાવેલ કે ભાદર કાંઠાના લાઠ, ભિમોરા, મજેઠી, કુઢેચ, તલંગણા, સમઢીયા ગામમાં છેલ્લ ા ચાર દિવસમાં ૨૫ી ૪૦ ઇંચ વરસાદ વરસી ગયો છે આને કારણે અનેક ગામોના ઘરોમાં પાણી ઘુસી જવાી ઘરવખરીને ભારે નુકસાન યેલ છે તેમજ હજાર એકર જમીનમાં પાણી ફરી વળતા જમીનમાં વાવેલ પાક તેમજ જમીન પણ સંપૂર્ણ ધોવાઇ જવાી ખેડૂતો હવે આ જમીનમાં પાક પણ વાવી શકે તેવી પરિસ્િિત ની જેને કારણે ખેડૂતોને કરોડો પિયાની નુકસાની વા પામેલ છે. તેનો ઝડપી સર્વે કરી સહાય ચૂકવવા માગણી કરેલ હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન દર વર્ષે ભારે વરસાદને કારણે લાઠ ગામ વિખુટું પડી જવાી વાહન વ્યવહાર બહુ ઇ જાય છે તેને કારણે રોડી ગામના પાદર સુધી કોઝવે ઝડપી બનાવી આપવામાં આવે તેવી માગણી કરી હતી. કોઝવે ન હોવાી ચોમાસા દરમિયાન વિર્દ્યાીઓ શાળા-કોલેજ જઇ શકતા ની આને કારણે અભ્યાસ બગડે છે. માંદગીના સમયમાં સારવાર લેવા પણ જઇ શકતા ની, અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ગ્રામજનોની વાત સાંભળી જિલ્લ ા કલેકટર પ્રભવ જોશીએ સનિક અધિકારીઓને નુકસાનીનો સર્વે ઝડપી પૂરો કરવા અને જરી કાર્યવાહી હા ધરવા આદેશ કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech