રાણાવાવની ઐતિહાસિક જામ્બુવંતી ગુફા ખાતે યોજાયુ સફાઇ અભિયાન

  • May 31, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાવાવ ગામે આવેલી જામ્બુવંતી ગૂફાની બહાર સફાઇ અભિયાન યોજવામાં આવ્યુ હતુ.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ‚પે રાણાવાવ નગરપાલિકા દ્વારા જાંબુવત ગુફા પ્રવાસન સ્થળ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી.
જિલ્લા તંત્ર દ્વારા લોકો પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ન કરે તે માટેની જાગૃતિના સહિતનાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા જામ્બુવંત ગુફા પ્રવાસન સ્થળ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક સહિતની કચરો એકઠો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application