ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનની શાનદાર શરૂઆત
વર્ષ 2024ની શરૂઆત થતાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ફંક્શનની પણ શાનદાર શરૂઆત થઈ હતી. આજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 સત્તાવાર રીતે શરૂ થયો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા જો કોય દ્વારા હોસ્ટ કરવામાં આવેલ 81મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ શો લાયન્સગેટ ઇન્ડિયા પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ઓ જાહેર કરવામાં આવ્યા હતા.
કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો
બેસ્ટ ડિરેક્ટર-ક્રિસ્ટોફર નોલન, ઓપેનહાઇમર
બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસ-એલિઝાબેથ ડેબિકી, ધ ક્રાઉન
બેસ્ટ સપોટંગ મેલ એક્ટર ઇન મોશન પિક્ચર- રોબર્ટ ડાઉની જૂનિયર, ઓપેનહાઇમર
બેસ્ટ ફિમેલ સપોટિંગ એક્ટર ઇન મોશનલ પિક્ચર- ડા'વાઈન જોય રેન્ડોલ્ફ, 'ધ હોલ્ડઓવર્સ'
બેસ્ટ સપોટિંગ એક્ટર ઇન ટેલિવિઝન – મૈથ્યૂ મૈકફૈડેન, સક્સેશન
બેસ્ટ પરફોર્મન્સ ઇન સ્ટેન્ડઅપ કોમેડી- રિકી ગેરવાઇસ
બેસ્ટ પિક્ટચર, નોન ઇગ્લિશ લેગ્વેજ- એનાટોમી ઓફ ધ ફોલ
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટીવી સીરિઝ, મ્યૂઝિકલ અથવા કોમેડી- અયો એડિબિર-ધ બિયર
બેસ્ટ એક્ટ્રેસ ઇન મોશન પિક્ચર, મ્યૂઝિકલ અથવા કોમેડી-એમ્મા સ્ટોન, પુઅર થિંગ્સ
સિનેમેટિક અને બોક્સ ઓફિસ એચિવમેન્ટ એવોર્ડ- બાર્બી
ઓરિજનલ સ્કોર, મોશન પિક્ચર એવોર્ડ- લુડવિગ ગોરાનસન, એપોનહાઇમર
બેસ્ટ એક્ટર ઇન ડ્રામા- ઓપેનહાઇમર માટે સિલિયન મર્ફી
બેસ્ટ લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સીરિઝ અથવા મોશન પિક્ચર ઇન ટેલિવિઝન-બીફ
બેસ્ટ ટેલિવિઝન સીરિઝ, મ્યૂઝિકલ અથવા કોમેડી- ધ બિયર
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટેલિવિઝન સીરિઝ, ડ્રામા- સક્સેશન માટે સારા સ્નૂક
બેસ્ટ ડ્રામા સીરિઝ- સક્સેશન
બેસ્ટ એક્ટર ઇન ટેલિવિઝન સીરિઝ, ડ્રામા, કીરન કલ્કિન-સક્સેશન
બેસ્ટ એનિમેશન ફિલ્મ- ધ બોય એન્ડ ધ હેરોન
બેસ્ટ એક્ટ્રેસ ઇન કોમેડી-એમ્મા સ્ટોન, પુઅર થિંગ્સ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech