બ્રહ્મોસ વિશે ચીનમાં ખાસ લેખ પ્રકાશિત થયો
ચીનના જિલિંગ પ્રાંતમાં એક લેખ પ્રકાશિત થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી બ્રહ્મોસને ભારતીય સેનાનું ટ્રમ્પ કાર્ડ માને છે. આ તેનું સૌથી ખતરનાક શસ્ત્ર માનવામાં આવે છે. બ્રહ્મોસ અંગે, પાકિસ્તાને ચીનને જણાવ્યું છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી મેક 3 ની ગતિથી મિસાઈલને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે.ચીને સ્વીકાર્યું છે કે એચકયુ-9B /એચકયુ-16 વાયુ સંરક્ષણ પ્રણાલીઓ ભારતના બ્રહ્મોસ મિસાઈલને અટકાવવામાં સક્ષમ નથી. જિલિન પ્રાંતમાં પ્રકાશિત એક લેખમાં, CCP એ બ્રહ્મોસને ભારતીય સેનાના ટ્રમ્પ કાર્ડ હથિયાર તરીકે સ્વીકાર્યું છે.
બ્રહ્મોસ સામે એચકયુ-9B /એચકયુ-16 નિષ્ફળ જવાનું કારણ
રશિયાના એસ-300 અને અમેરિકાના પેટ્રિઅટ સિસ્ટમને જોયા પછી ચીને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી એચકયુ-9B બનાવી છે. તેને લગભગ તેની નકલ ગણી શકાય. એચકયુ-9Bની રેન્જ લગભગ 250 થી 300 કિલોમીટર છે. તે ક્રુઝ મિસાઇલો અથવા લાંબા અંતરના વિમાનોને નિશાન બનાવી શકે છે, પરંતુ માર્ક 3 ની ગતિએ ઉડતી મિસાઇલોને પણ ટ્રેક કરી શકતી નથી.એચકયુ-16 સાથે પણ આવી જ સમસ્યા છે. તેની રેન્જ ખૂબ જ ટૂંકી છે. તે લગભગ 40 થી 70 કિલોમીટરની રેન્જ ધરાવતી હવાઈ સંરક્ષણ પ્રણાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech