દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપમાં ભાગ લેવા માટે અરજી કરી શકાશે. આગામી સમયમાં મર્યાદિત 100 વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપ યોજાશે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 6 થી 14 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઇચ્છતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળા કે સંસ્થાઓએ ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં આવેલા લાલપુર બાયપાસ માર્ગ પર જિલ્લા સેવા સદનમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે તા. 8 ઓક્ટોબરના બપોરે 2 વાગ્યા સુધીમાં અત્રેની કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. સમયમર્યાદા પુર્ણ થયા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં તંત્ર દ્વારા કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો ઉપર ફેરવાયું બુલડોઝર
May 22, 2025 02:32 PMનાનીપાણિયાળી ગામના યુવાન પર પથ્થરમારો કરનાર શખ્સ ચોરી કરેલા બે મોટરસાઈકલ સાથે ઝડપાયો
May 22, 2025 02:31 PMરશિયા ભારતનું દુશ્મન કે મિત્ર? રશિયન મીડિયા દ્વારા પાકિસ્તાની પ્રચારને પ્રોત્સાહન
May 22, 2025 02:30 PMમેં જ સીઝફાયર કરાવ્યું: ટ્રમ્પ ફરી લીંબડ જશ ખાટવા દોડ્યા
May 22, 2025 02:28 PMકતારે ભેટમાં આપેલો ટ્રમ્પનો ફ્લાઇંગ પેલેસ 2029 પહેલા ઉડી શકે તેમ નથી
May 22, 2025 02:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech