જામનગરમાં લાંબા સમય બાદ આજે બાળ દિક્ષાર્થી હેત તુરખીયાનો વરઘોડો નિકળ્યો હતો, ગુદ્વારા પાસેથી આ વરઘોડો નિકળતા સંખ્યાબંધ જૈન-જૈનેતરો જોડાયા હતાં, રાજેશમુનીજીની નિશ્રામાં જૈન દિક્ષાગ્રહણનો આ મંગલ અવસર હોય સમાજમાં ધર્મોલ્લાસનું વાતાવરણ જનમ્યું છે, આજે સવારે 10:30 વાગ્યે તેમની દિક્ષા વિધી શ થઇ હતી અને સાંજે 5 વાગ્યે મહાભીનીષક્રમણ યાત્રામાં લોકો જોડાયા હતાં, ખુશ્બુ વાડીથી દિક્ષા ભુમી એમ.પી.શાહ કોલેજ તરફ યાત્રાએ પ્રયાણ કર્યુ હતું, સંપૂર્ણ રીતે મૌનપૂર્ણ દિક્ષા અનુમોદના કરવા શ્રી સંઘે વિનંતી કરી હતી, જામનગરના શ્રાવક-શ્રાવીકાજીઓમાં હર્ષની લાગણી જન્મી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech