કાલે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરાયું હતું. જેમાં કેન્સરના દર્દીઓ માટે વધુ ૩ દવાઓ માટે કસ્ટમમાંી મુક્તિની જાહેરાત કરી છે. ઉપરાંત, મોબાઇલ ફોન અને સબંધિત ભાગોના કિસ્સામાં, સરકારે મોબાઇલ ફોન અને ચાર્જર પરની મૂળભૂત કસ્ટમ ડયુટી ૧૫ ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મુકયો છે.
મુદ્રા યોજના હેઠળ લોન મર્યાદા બમણી કરીને ૨૦ લાખ પિયા કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં ટોચની ૫૦૦ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તકો પુરી પાડવા માટે એક યોજના શ કરશે. ૧૦૦ શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પણ પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં નવ પ્રામિકતાઓની જાહેરાત કરી. આ નવ પ્રામિકતાઆમાં ગ્રામીણ વિકાસ, ઉત્પાદકતા, રોજગાર, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇનોવેશનનો સમાવેશ ાય છે.
આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળશે. ૫ વર્ષમાં ૧ કરોડ યુવાનોને ૫૦૦ ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે. આ સમયગાળા દરમિયાન, દર મહિને ૫૦૦૦ પિયા મળશે.
આવાસ યોજના હેઠળ ૩ કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. આ યોજના ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારો માટે છે. ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ લાખ પિયાની લોન આપવાની જાહેરાત કરી છે. દર વર્ષે એક લાખ વિર્દ્યાીઓને ઇ-વાઉચર આપવામાં આવશે. યુવાનોને રોજગાર અને તાલીમ માટે સરકારે ૨ લાખ કરોડ પિયા ફાળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે ૧.૫૪ લાખ કરોડ પિયાની જોગવાઇ કરવામાં આવી છે. તેી આ બજેટને ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ આવકાર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech