અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજન
ખંભાળિયામાં દેવભૂમિ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે મહર્ષિ શ્રી વાલ્મિકી જયંતિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઈ મકવાણા તથા મહામંત્રી દિનેશભાઈ મકવાણા, કરસનભાઈ જોડ, ઉપપ્રમુખ રાહુલભાઈ બેરડીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, વાલ્મિકી સમાજના પ્રમુખ રમેશભાઈ વાઘેલા,જિલ્લા ભાજપ સફાઈ સેલ આગેવાન, વાલ્મીકિ સમાજના ભાઈઓ, બહેનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech