શહેરના ખડીયાપરા વિસ્તારમાંથી એલસીબી ઝોન–૨ ની ટીમે સદરમાં રહેતા શખસને દાની ૧૦૫ બોટલ સાથે ઝડપી લીધો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ખડિયા ફાટકથી આગળ ખુલી જગ્યા પાસે જાવેદ ઉર્ફે મથો હત્પસેનભાઇ બ્લોચ(ઉ.વ ૩૨ સદર બજાર) નામના શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો પોલીસે આ શખસ પાસેથી પિયા ૩૧,૬૦૦ ની કિંમતનો ૧૦૫ બોટલ દાનો જથ્થો ઝડપી લઇ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે અગાઉ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશન અને ડીસીબીમાં દા–જુગાર અને જાહેરનામા અંગેના ચાર ગુના નોંધાઈ ચૂકયા છે.
અન્ય એક દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ મંથન મનોહરભાઈ સોનાગ્રા(ઉ.વ ૩૫ રહે. સાધુવાસવાણી રોડ અજંતા પાર્ક સોસાયટી નંબર ૨૭) ને દાની ચાર બોટલ સાથે ઝડપી લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech