બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે બ્રિજ ભૂષણ સામે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપ તય કરાયો છે. કોર્ટે IPCની કલમ 354 અને 354A હેઠળ આરોપો ઘડ્યા છે. આરોપો ઘડ્યા બાદ બજરંગ પુનિયાએ કોર્ટનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે આ મહિલા કુસ્તીબાજોના સંઘર્ષની મોટી જીત છે.
મહિલા કુસ્તીબાજો સાથે જોડાયેલા યૌન શોષણના મામલામાં પૂર્વ કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે બ્રિજ ભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 506 અને અન્ય કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. યૌન શોષણના આરોપોના કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે જૂન 2023માં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech