વંથલીના ટીકર ગામે કારમાં દાની હેરાફેરી કરતા બે બુટલેગરોને ૨૦૩ બોટલ વિદેશી દા સહિત ૩.૫૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પેટ્રોલિંગ દરમિયાન કારને તલાસી માટે અટકાવતા પોલીસને જોઈ કાર ચાલકે પુર ઝડપે કાર ચલાવી હતી.બેકાબુ કાર પલટી જતા વીજપોલ સાથે અથડાઈ હતી. કારમાંથી નાસવા જતા બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા.વંથલી પોલીસે બે બુટલેગર અને કારને પાયલોટિંગ કરનાર યુવક સહિત ત્રણ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વંથલીમાં વિદેશી દાની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે પોલીસની ટીમે પેટ્રોલિંગ હાથ ધરી હતી. ટીકર ગામે બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલિંગ દરમિયાન સફેદ કારને રોકતા કારચાલક પોલીસને નિહાળી પૂરપાટ ઝડપે કાર ચલાવી ચકમો આપી નાસી ગયો હતો. બેકાબુ કાર પલટી જતા વીજ પોલ સાથે અથડાઈ હતી. કારમાં રહેલ બે બુટલેગરો નાસવા જતા પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ચિરાગ ઉર્ફે એભલ ભારાઈ અને સમીર જલુ બંનેને ઝડપી લીધા હતા.કારની તલાસી લેતા કારમાં રહેલ બાચકાઓની તલાસી લેતા તેમાંથી ૨૦૩ વિદેશી દાની બોટલો મળી હતી.બુટલેગરની કાર આગળ રાહત્પલ ભારાઈ પાયલોટિંગ કરતો હતો.વંથલી પોલીસે દા, કાર અને બે મોબાઇલ મળી ૩.૫૨ લાખનો મુદ્દામાલ સાથે ત્રણેયને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMપોરબંદરની નિરમા કંપનીમાં પર્યાવરણ જાગૃતિ વિષયક સેમીનાર યોજાયો
May 23, 2025 04:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech