ફુલ આઠ ચોરાઉ બાઇક કબ્જે કરતી પોલીસ
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર માંથી એક બાઈક ચોર ને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને તેના કબજા માંથી ૮ નંગ ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતા.
જામનગરમાં એક બાઈક ચોરીની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી દરમ્યાન પૂર્વ બાતમી નાં આધારે પોલીસે વોચ ગોઠવી ને અંબર ચોકડી થી જુના રેલ્વે સ્ટેશન તરફ નાં માર્ગે થી બાઇક સાથે પસાર થતા ભાતેલ ગામ ના વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા જાડેજા પોલીસે ઝડપી પાડ્યો હતો અને પુછપરછ કરતા તેની પાસે નું બાઈક ચોરાવ હોવા ની કબુલાત આપી હતી. આ પછી પોલીસે આકરી પુછપરછ કરતા તેણે જામનગર શહેર તથા જિલ્લા અને રાજકોટ માંથી ચોરી કરેલ અન્ય સાત બાઇક પણ પોલીસ સમક્ષ રજૂ કરી દીધા હતા. આથી પોલીસે કુલ આઠ ચોરાવ બાઇક કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિજયસિંહ દિલુંભા ચુડાસમા અગાઉ પણ ત્રણ વખત વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીરાગઢની નદીમાં ચાર યુવાનો ડુબ્યા: બે ના મોત: બે નો બચાવ
April 05, 2025 12:55 PMજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech