પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલમાં એક મોટો અકસ્માત થયો. સેનેગલના રનવે પર બોઇંગ 737 પ્લેન ક્રેશ થયું છે.બોઇંગ 737 પ્લેન રાજધાની ડાકાર એરપોર્ટ રનવે પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 10 લોકો ઘાયલ થયા છે. વિમાન રનવે પરથી લપસી જતાં રાજધાની ડાકાર નજીક સેનેગલના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. દેશના પરિવહન મંત્રીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 85 લોકો સવાર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech