ગોંડલમાં હોલિકા દહનનાં ઠેર ઠેર ચોકમાં હોલિકા પ્રગટાવવા માં આવે છે. ત્યારે તાલુકા શાળાના મેદાનમાં છેલ્લ ા ૭૩ વર્ષથી દેવપરા ગ્રુપ દ્રારા હોલિકા દહન નું આયોજન કરવામાં આવે છે.જે ગોંડલની સૌથી મોટી હોઈ ગણાય છે. આર્ય સમાજ દ્રારા વૈદિક હવનની ઔષધીઓ હોળીમાં નાખવામાં આવેછે. દેવપરા ગ્રુપના જયસુખભાઈ (ભાણાભાઈ) વઘાસિયા, જયદીપસિંહ જાડેજા, પિન્ટુભાઈ ભોજાણી, મિલનભાઈ ભોજાણી, નિરલભાઈ સાટોડીયા, મહેશભાઈ વાઢેર કે.ટી.સી ગ્રુપ, ભરતભાઈ ભાદાણી, અશોકભાઈ સાવલિયા, ષભરાજ પરમાર આર્ય સમાજ ગોંડલ ઋષિતભાઈ રૈયાણી સહિતના લોકો દ્રારા આયોજન કરવામાં આવે છે જેમાં ૨૫૦૦૦ જેટલા છાણા નો ઉપયોગ કરવામાં આવ્યો છે સૌથી મોટી ગણાતી આ હોલિકાદહનના દર્શનાથે ગોંડલ શહેર અને તાલુકાના દરેક સમાજના લોકો અહીં આવે છે અને શ્રીફળ અને ઘૂઘરી નો પ્રસાદ આપવામાં આવે છે.હોલિકા દહનને ગણતરીના કલાકો બાકી હોઈ આયોજકો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
ગોંડલ ભોજરાજપરા ૨૪૧૩ ખાતે ગોલ્ડન ગ્રૂપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ના દિવસે હોલિકા દહન તેમજ હોલી કે રસિયા – ફુલફાગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને દર્શન કરવા ગોલ્ડન ગ્રુપ દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાગબાપુના પ્રપૌત્ર ઈશ કાગની ઈૠઈંઋ યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ
April 04, 2025 03:19 PMઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શાળાના ૪૫૦થી વધુ બાળકોને ભોજન કરાવાયું
April 04, 2025 03:17 PMવકફ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે કોંગ્રેસ, જયરામ રમેશે કરી જાહેરાત
April 04, 2025 03:17 PMપૂરપાટ ઝડપે વાહન ચલાવવાનો મતલબ બેદરકારી નહી: દિલ્હી હાઈકોર્ટ
April 04, 2025 03:16 PMડો. તેજસ દોશીને ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ
April 04, 2025 03:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech