ચોમાસા પુર્વે ‚ખડાના વૃક્ષોને આવ્યા પાન

  • May 31, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના રાણીબાગમાં આવેલા ‚ખડાના ઐતિહાસિક ત્રણ વૃક્ષોમાં હાલ ચોમાસાની પહેલા જ લીલાછમ પાન આવ્યા છે. મુખ્યત્વે ચોમાસામાં આ વૃક્ષને પાન આવતા હોય છે.દુર્લભ ગણાતા આ વૃક્ષનું થડ ખુબ જ વિશાળ હોય છે.અંદાજે ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ વૃક્ષને પોરબંદરમાં રક્ષિત કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application