વાહનો કબ્જે કરી પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી
દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડએ જીલ્લામાં ગેરકાયદે બોકસાઇટની પ્રવૃતી કરનારા સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હોય. જે અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના યુ.બી. અખેડની રાહબરી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ રામભાઇ ચંદ્રવાડીયા, પ્રદિપસિંહ ગોહીલ, ખીમભાઇ વસરાને હકીકત આધારે બાકોડી-હડમતીયા ગામની સપાણા સીમમાં બે ટ્રેકટરમાં બોકસાઇટ ભરી ટ્રેકટર નં. જીજે10બીજે-1005ના ચાલક રામ ધરણાંત વારોતરીયા અને જીગર પીઠા વારોતરીયા રહે. બાકોડી, કલ્યાણપુર, નામના બે ઇસમો મળી આવેલ જેને પુછપરછ કરતા રોયલ્ટી કે પાસ કોઇ આધાર પુરાવા માગતા ન હોય અને સીમમાથી ગેરકાયદે બોકસાઇટ ભરેલનુ જણાવતા બંને ટ્રેકટર હસ્તગત કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશન લઇ આવી યોગ્ય કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech