ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવા પામ્યો છે ધોરાજી નગરપાલિકાની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામોમાં 36 માંથી 24 બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને 12 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
જઙ્ગતાઙ્ગો ચુકાદો શિરોમાન્ય: કોંગ્રેસ
શહેર કોંગ્રેસ પ્રમુખ દીનેશ વોરા ધોરાજી કોંગ્રેસને મળેલી હાર બદલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરા એ મીડિયાને જણાવ્યું હતું કે લોક ચુકાદો શિરોમાન્ય હોય છે. ધોરાજી શહેરની જનતાએ કોંગ્રેસને જે સાથ આપ્યો છે અને જે ચુકાદો આપ્યો છે તેને અમે શિરોમાન્ય માનીએ છીએ.
ધોરાજી શહેરના કુલ 9 વોર્ડના વિજેતા ઉમેદવાર
વોર્ડ નંબર 1 ભાજપ પેનલ
જેન્તીભાઈ રામજીભાઈ બાલધા
નયના બેન રણજીત ગંગડિયા
બ્રિજેશ જેન્તી ભાઈ કાચા
હેતલ જયદીપ વાગડીયા
વોર્ડ 2માં - કોંગ્રેસ પેનલ
કોસર સિકંદર ચૌહાણ
દામજી ભાઈ લાખાભાઈ ભાષા
મહિશ બાનું જબાર ગરાણા
સાબિર કાસમ ખાટકી
વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પેનલ
આલમ મિયાં રફીક મિયાં
નોમાન અબ્દુલ્લ ા ગરાણા
મરિયમ કાદર ગરાણા
વિજ્યા બેન અરવિંદ ભાઈ બગડા
વોર્ડ નંબર 4માં ભાજપ પેનલ
ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી
ચંદ્રકાંત છગનભાઈ અંટાળા
પાયલબેન અશ્વિનકુમાર ધોળકિયા
ભારતીબેન રસિકભાઈ રાબડીયા
વોર્ડ - 5માં ભાજપ પેનલ
આશાબેન સુરેશ ભાઈ લિંબડ
કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા
કેતન ગીરી શિવગીરી મેઘનાથી
વિજયભાઈ રામજીભાઈ અંટાળા
વોર્ડ -6માં કોંગ્રસ પેનલ
ગુલાફશા ફકીર
પાર્વતી બેન કિશોરભાઈ જેઠવા
યુસુફ શોકત નવીવાલા
વલિશા સર્વદી
વોર્ડ - 7માં ભાજપ પેનલ
કેતન મનસુખભાઈ રાખોલીયા
નિતીનકુમાર પરબતભાઈ જગાણી
પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ જેઠવા
ભાવનાબેન જીતેન્દ્રભાઈ વીરપરિયા
વોર્ડ - 8માં ભાજપ પેનલ
મુકેશભાઈ ભીખાભાઈ જોરીયા
વિનુભાઈ નાગજીભાઈ માથુકિયા
વૈશાલીબેન અમરીશ ત્રિવેદી
વિશાખાબેન કિશોરચંદ્ર વઘાસિયા
વોર્ડ નંબર 9માં ભાજપ પેનલ
પિયુષભાઈ જેન્તીભાઈ ચવાડીયા
મહેશકુમાર વ્રજલાલ શિરોયા
સંગીતાબેન ચેતનકુમાર બારોટ
હર્ષિદાબેન ભાવેશકુમાર હિરપરા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech