પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતગર્ત આત્માનાં કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત લીધી હતી.
પોરબંદર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતગર્ત આત્માનાં કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત લીધી હતી.રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના અસરકારક અમલ માટે ગૌશાળા,પાંજરાપોળ,સહકારી સંસ્થા,એફ.પી.ઓ, સખી મંડળો,ખેડુત ગ્રુપ દ્વારા જીવામૃત-ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સહાય યોજના અન્વયે આત્માના કર્મચારીઓએ મોકર ગામ ખાતે ગોપાલ ગૌશાળાની મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં સરકારની જીવામૃત- ઘનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા માટે સહાય યોજનાના ઉદ્દેશ તેમજ યોજના અને પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે આત્મા અધિકારીઓએ ગૌશાળાના સંચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએનઆરઆઈ સહિત તમામ કરદાતાઓ માટે હવે કોઈ ‘નો નીલ ટીડીએસ’ સર્ટીફીકેટ નહિ
April 22, 2025 10:57 AMજામનગર વીએચપી દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ
April 22, 2025 10:56 AMત્રણ દરવાજા પાસે જુની અદાવતમાં યુવાન પર છરીબાજી
April 22, 2025 10:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech