બગસરા એસ.ટી. ડેપોના અધિકારીઓ પોતાની મનમાની કરતા જોવા મળી રહ્યા છે. અનેક રૂટો બંધ કરી દેવાી અનેક મુસાફરી કરતા મુશાફરો હેરાન પરેશાન ઈ ગયા છે. વહેલી સવારે ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા જૂનાગઢ જેવી કાયમી ચાલતી બસોમાં અચાનક સ્ટાફ ઘટ છે. એવું કહી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અહીંના પૂછપરછ બારીમાં લોકો દ્વારા પૂછતા જણાવવામા આવે છે કે સ્ટાફ ની એટલે બસો બંધ કરી દેવામાં આવી છે. જો આપને જવું હોય તો બીજી કોઈ બસ અવા પ્રાઇવેટ વાહનમાં જતા રહો આવા ઉડાવ જવાબ આપતા લોકો પરેશાન ઈ ગયા છે. જ્યારે આટલા સમયી ચાલતી આ લાંબા અંતરની બસો સારો એવો નફો કરતી હોય છતાં આ ડેપોના અધિકારીની મનમાની કરી અચાનક આ બસો બંધ કરી દેવામાં આવેલ છે.
જ્યારે આટલા સમયી ચાલતી બસો અચાનક સ્ટાફ નીના બહાના બનાવી બંધ કરી દેવામાં આવી છે. જેના લીધે અનેક મુસાફરી કરતા લોકો હેરાન પરેશાન ઈ ગયા છે. આવા અધિકારીની મનમાનીના કારણે જે લોકોને રાજકોટ તેમજ જૂનાગઢ જેવા ગામમાં દવાખાના તેમજ અન્ય કામો માટે જવું ફરજિયાત બનતું હોય અને તત્કાલ કામ પતાવીને પરત ફરવું હોય છે. આવા મુસાફરને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે સમયસર પહોંચી ની શકતા તેમજ સમયસર પરત પણ ની ફરી શકતા તો આવી રીતે ચાલતા આ ડેપોના અધિકારીના અણઘણ વહીવટી પેસેન્જરો હેરાન પરેશાન ઈ ગયા છે. આ બસ અનેક ગામડામાંી ચાલતી હોય છે.
તો ગામડામાંી ચાલતી બસ બંધ ઈ જતાં ગામડાના રહીશો પણ હેરાન પરેશાન ઈ ગયા છે. તો સ્તિીમાં લોકોમાં માંગ ઉઠી છે. કે આ બસો ફરી ચાલુ કરવામાં આવે જેી મુસાફરો ફરી પાછી મુસાફરી કરી શકે અને લોકોની સવલતો પણ સચવાય જાય. જ્યારે સ્ટાફની ઘટના બણગાં ફુંકાતા અધિકારીઓ પોતાની મનમાની કરી બસો બંધ કરી દેતા લોકો રોષે ભરાયા છે.એક તરફ ડેપોની અન્ય કામગીરી કરવા માટે સ્ટાફ છે. તો રૂટ શા માટે આ રૂટો બંધ કરવામાં આવે છે.આવી સ્તિીમાં તત્કાલ જે રૂટો બંધ કરી દેવામાં આવેલ છે. તેને ચાલુ કરવા લોકોની માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech