આજકાલ યુવાનોમાં બાઇક રાઇડિંગનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. માત્ર છોકરાઓ જ નહીં, આજકાલ ઘણી છોકરીઓ પણ બાઇક ચલાવતી જોવા મળે છે. બાઇક પ્રેમીઓ ઘણીવાર લાંબી મુસાફરી પર જાય છે. તેમના માટે આ એક સાહસિક અને અદ્ભુત અનુભવ છે, પરંતુ સતત બાઇક ચલાવવું હાડકાં માટે હાનિકારક બની શકે છે. લાંબા સમય સુધી બાઇક ચલાવ્યા બાદ ઘણા લોકોને હાડકા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ડોકટરો શું કહે છે
ડોક્ટરોનું કહેવું છે કે લાંબા સમય સુધી બાઇક ચલાવ્યા બાદ બાઇક સવારોને સૌથી વધુ ફ્રેક્ચરની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા લોકોમાં હાડકાં તૂટવાનું જોખમ રહેલું છે. આ સિવાય પ્રોટેક્શન વિના બાઇક ચલાવવાથી કરોડરજ્જુ અને ઘૂંટણની આર્થરાઇટિસ પણ થાય છે.
ડૉક્ટર વધુમાં જણાવે છે કે લાંબા સમય સુધી બાઇક ચલાવવાથી પણ કમરનો દુખાવો થઈ શકે છે. અચાનક બ્રેક લગાવવાથી પગ જમીન પર અથડાવાથી ઘૂંટણમાં ઈજા થઈ શકે છે અને આ ઈજાથી સંધિવા થઈ શકે છે. બાઇક ચલાવતી વખતે આ સમસ્યાઓથી બચવા માટે યોગ્ય સલામતી સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. જો બાઇક પ્રેમી છો અને ઘણીવાર બાઇક સાથે લાંબી સફર પર જાઓ છો, તો આ ટિપ્સને ધ્યાનમાં રાખીને સફરને યાદગાર બનાવી શકો છો.
આ ટિપ્સ વડે જાતને બચાવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ મંદિર પરિસરમાં નમાજ અદા કરતો શખસ સીસીટીવીમાં કેદ
May 23, 2025 10:44 AMઅમેરિકા-જાપાનમાં બોન્ડ પરની આવક રેકોર્ડ સ્તરે પહોંચી, નિષ્ણાતોની ચેતવણી
May 23, 2025 10:42 AMમુનીરને ફિલ્ડ માર્શલની જગ્યાએ 'રાજા' જ બનાવી દેવા જોઈતા હતા: ઇમરાન
May 23, 2025 10:40 AMજો તમે અમારું પાણી બંધ કરશો, તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું : અહેમદ શરીફ
May 23, 2025 10:37 AMફાઈનલ અગાઉ પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ: પ્રિટી ઝિન્ટાએ કોર્ટ પહોંચી
May 23, 2025 10:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech