રાજકોટની ઘટના બાદ ગીર સોમના જીલ્લ ામાં પણ તંત્રએ ફાયર સેફટી લઈને વ્યાપક રીતે ચેકીંગ હા ધર્યુ છે. જેમાં શહેરમાં ગેરકાયદેસર ચાલતી વધુ એક શાળાઓ મળી આવી છે. જે અંગે માહિતી આપતા ટીપીઓ હડીયાના જણાવ્યા મુજબ વેરાવળમાં રેલવે ફાટક પછી સોમના ટોકીઝ વિસ્તારમાં મસ્જીદ પાસે એક રહેણાંક વિસ્તારમાં ટેનામેન્ટ મકાનમાં યુનિક પ્રાયમરી સ્કૂલ ચાલી રહી હતી. જ્યાં ફાયર સેફટી ચેકીંગ ર્એ શિક્ષણ વિભાગની ટીમ પહોંચેલ ત્યારે શાળા પાસે સ્કુલ ચલાવવા અંગેની પણ કોઈપણ જાતની મંજુરી ન હતી. આ શાળામાં ચાલતા જુદા જુદા વર્ગોમાં ૨૫૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ હતુ. આ શાળાના સંચાલકો પાસે કોઈપણ જાતની મંજૂરી ન હોવાી અભ્યાસ કરત બાળકોને આસપાસની શાળાઓમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હા ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી બે શાળાઓ મળી આવતા સનીક સ્તરે શિક્ષણ વિભાગમાં લાલીયાવારી ચાલી રહ્યાની લોકોમાં ચર્ચાઓ ઈ રહી છે. ત્યાં ગેરકાયદેસર શાળાઓ શોધવા માટે સમગ્ર જીલ્લ ામાં વ્યાપકપણે ચેકીંગ હા ધરવામાં આવશે તો ઘણી બધી ગેરકાયદેસર ચાલતી શાળાઓ મળી આવશે તેવું લોકોમાં ચર્ચાય રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech